ચાલો હું નવી સરૂઆત કરું. ઘણા વરસો થી આવી ઈચ્છા હતી કે કઈંક ગુજરાતી માં લખું.
બ્લોગ મા શું લકહવું તેની આવડત નોહતી.
પણ સદભાગ્ય કે ReadGujarati જેવી થોડી વેબસાઈટ થી કઈ લખવાની ની પ્રેરણા મળી.
આ સાથે મારો પ્રથમ ગુજરાતી બ્લોગ સારું કરું છે. ભલું થજો ગૂગલ ગુજરાતી નો જેના જોડા આટલું સરસ અને સહેલાય થી લાખી સકાય છે
જોડણી માં ભૂલચૂક લેવીદેવી. ( નવો નિશાળીઓ છું )
મંગળવાર, 19 જુલાઈ, 2011
ચાલો તમેન કહું મારી બ્લોગ લાઈફ ની પાપા પગલીઓ
Posted on 01:21 PM by Unknown
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ભાઇ, શરુઆત તો સુંદર કરી છે. લખતા રહેજો. બીજી વાત એ કે જોડણી તો ઠીક હમજ્યા પણ યાર પણ ગુજરાતીમાં લખવા કોઇ સોફટવેર ડાઉનલોડ કરી લો તો શુધ્ધ અને યોગ્ય શબ્દો લખી શકાય. મદદની જરુર હોય તો બોલાવી લેજો...
જવાબ આપોકાઢી નાખોમુલાકાત બદલ આભાર, આઠ-દસ વર્ષ સમય બાદ ગુજરાતી માં લખાયું છે. આ લખતા લખતા ખબર પડી ગઈ કે કેટલા વિશે સો થાય.
જવાબ આપોકાઢી નાખોહમણાં http://www.gujaratilexicon.com/saras-spellchecker/ વાપરેલું છે ઘણી ભૂલો પકડાઈ :)
ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત...!
જવાબ આપોકાઢી નાખોઆપના આ બ્લૉગને ગુજરાતી બ્લોગવિશ્વ નામના બ્લોગ એગ્રિગેટરમાં ઉમેરી લીધો છે.