મંગળવાર, 26 જુલાઈ, 2011

ગૂગલે+

એક સારા સમાચાર.... ગૂગલ + મારી office ચાલે છે.

બાકી અમરા IT security એ તો બધું બ્લોક કરી રાખ્યું છે. જોવાનું છે કે ગૂગલ + કેટલા દિવસ ચાલે છે. ( પર આધાર રાખે છે ક્યારે તેમને ખબર પડે છેકે ગૂગલે + ચાલે છે ?)

facebook, messenger, ઓરકુટ , બધું જ બંધ કામ ના સમય માં સમાજ સેવા નહિ ( no sosial network in working hour)

ગુરુવાર, 21 જુલાઈ, 2011

બહારગામ માં કોઈ ઓળખીતું મળી જાય તો નજદીકનો મિત્ર બની જતો હોય છે

આજે ઓફિસમાં એક ગુજરાતી સજ્જન સાથે મુલાકાત થઈ. ઘણા સમય પછી કોઈના સહતે ગુજરાતી માં વાત કર્યાનો આનદ મળ્યો. બહારગામ માં કોઈ ઓળખીતું મળી જાય તો નજદીકનો મિત્ર બની જતો હોય છે.
પણ કેવી વિચિત્રતા અહી પડોશી દેશના (પાકિસ્તાન,બાંગ્લાદેશ,નેપાળ)લોકો સાથે હિન્દી માં વાત કરવાની અને આપના દેસ ના ( દક્ષિણ ભારતીય ) જોડે ઈંગ્લીશ કે અરબિક્ માં વાત કરવાની .

મંગળવાર, 19 જુલાઈ, 2011

ચાલો તમેન કહું મારી બ્લોગ લાઈફ ની પાપા પગલીઓ

ચાલો હું નવી સરૂઆત કરું. ઘણા વરસો થી આવી ઈચ્છા હતી કે કઈંક ગુજરાતી માં લખું.

બ્લોગ મા શું લકહવું તેની આવડત નોહતી.


પણ સદભાગ્ય કે ReadGujarati જેવી થોડી વેબસાઈટ થી કઈ લખવાની ની પ્રેરણા મળી.


આ સાથે મારો પ્રથમ ગુજરાતી બ્લોગ સારું કરું છે. ભલું થજો ગૂગલ ગુજરાતી નો જેના જોડા આટલું સરસ અને સહેલાય થી લાખી સકાય છે

જોડણી માં ભૂલચૂક લેવીદેવી. ( નવો નિશાળીઓ છું )

    Blogger news

    Blogroll

    About

    Add to Google