લેબલ kuwait સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ kuwait સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 29 નવેમ્બર, 2012

દિવાળીની ઉજવણી.....૮૩ કરોડ રૂ ના ફટાકડા થી .


  જોગાનુજોગ આ દિવાળી અને કુવૈત ના સંવિધાન ની  સુવર્ણજયંતી એકજ દિવસે હતી.આમાં અમારા જોવાની મઝા પડી ગઈ.આ એક કલાક માં સૌથી વધારે  ફટાકડા ફોડવાનો નવો વિશ્વ વિક્રમ બનાવ્યો છે.એને આ ઉજવણી માં ૮૩ કરોડ રૂ નો ખર્ચ થયો હતો. જે થયું આપને તો બહુ મઝાઆવી બાકી તો આવા ફટાકડા તો ફક્ત TVમાંજ જોયા હતા..........














નોંધ: બે ફોટા છોડીને બાકીના ફોટા બીજા ક્લીક કરેલા છે.

    Blogger news

    Blogroll

    About

    Add to Google