સત્યમેવ જયતે
આજે આમીર ખાન નો TV Show સત્યમેવ જયતે પ્રસારિત થયો.
Social Media માં
બહુ વખાણ થયા.
કાર્યકર
સારી રીતે પ્રસ્તુત કરવામાં
આવ્યો હતો અને પેહલા એપિસોડ નો વિષય
એ સમાજની દુખતી
નસ સમાન સ્ત્રી-ભ્રૂણ હત્યા/ દીકરા ની લાલસા
માં સભ્ય સમજ માં
કરતું હલકટ કૃત્ય હતું. આ એક બહુજ વિચાર માંગીલે તેવો
વિષય છે. ફક્ત
જન જાગૃતિ લાવી ને ભ્રૂણ હત્યા રોકીશું છતાંયે આ સમાજે બનાવેલી
સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા
ક્યારે દૂર થશે.
દીકરી-દીકરા
વચ્ચેના ભેદભાવના ઘણા કારણોમાં મોટું
કારણ અ પણ છે કે આપને બધું એક વેપારીની દ્રષ્ટીકોણ જોઈ
છે.
“દીકરીને સારું
ભણતર આપીશું તો પણ તે
લગન પછી સાસરે
જતી રેહશે”
“દીકરી
ના લગન લેવા
શે તો
દહેજ આપવું પડશે”
“દીકરો તો ઘડપણની લાઠી છે”
“દીકરી
ના તો ઘરનું પાણી પણ ના પીવાય “
પહેલા આપણા અને પછી સમાજના
વિચારો ને બદલવાની જરૂર
છે. ફક્ત થોડા doctor ને
સજા આપવાથી સ્ત્રી-ભ્ર્રુણ હત્યા
રોકવાની નથી.
સમાજ માં
વ્યાપી ગયલી એક
એક બડી ને નીકળી ફેકવી પડશે. ફક્ત
TV Show દરમિયાન
બે આંસુ ટપકાવી દેવા થી કામ નહિ ચાલે. ઘણા કઠોર નિર્ણય લેવા પડશે આપની આવનાર પેઢી માટે
આપને આપના પુર્ખોના સિદ્ધાતો રીતિ રિવાજો અને વંશપરંપરા નેઉખેડી ફેંકવી પડશે. ત્યારેજ આ
ભેદભાવ નો સાચો
ઉકેલ આવશે.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો