સોમવાર, 30 જાન્યુઆરી, 2012

પ્રત્યાગમન


મારા બ્લોગ મિત્રો

લાંબા વિરામ પછી ફરી લખવાનું કરી રહ્યો છું.   બહુ કામ, નવી નોકરી, નવું વરસ, અને આળસ બધું સાથે આવ્યું.

ચાલો જાગ્યા ત્યારથી સવાર.  :)   આજથી  ફરી લખવાનું સારું કરું છું , નિર્ણય કર્યો છે કે અઠવાડિયામાં એક પોસ્ટ તો મુકવિજ.

3 ટિપ્પણીઓ:

  1. અમે પણ તમારા જેવા બ્લૉગની શાળામાં નવશીખીયા પેકી એક છીએ, ફરક માત્ર એટલો કે અમારી પાસે હવે સમયની છત છત જ છે તો પોતાના આગવા વિચારોને સુઘડ ભાષામાં ઢાળવાની આવડત બાબ્તે થોડી કચાશ અનુભવાય.
    સાવે સાવ સંપૂર્ણ તો કોણ જ હોય કે આપણે પણ થઇ જઇએ!
    સંપર્કમાં રહેવામાં મજા આવશે.

    જવાબ આપોકાઢી નાખો
  2. અશોકભાઈ તમારાં બ્લોગ ની રાહ જોઈશ.

    જવાબ આપોકાઢી નાખો
  3. મારા બ્લૉગ્સ -- http://ashokvaishnavliesureshare.blogspot.in/ અને http://amvaishnav.wordpress.com/-- પર આપની મુલાકાત અને આપનાં સુચનો/ટીપ્પણીઓનો ઇંતઝાઅર છે. તે દ્વારા સંપર્કનો એક વધારે વિકલ્પ પણ ઉભો થશે.

    જવાબ આપોકાઢી નાખો

    Blogger news

    Blogroll

    About

    Add to Google