સોમવાર, 24 ડિસેમ્બર, 2012

હાર્ડડીસ્ક  ને શ્રદ્ધાંજલિ


શ્રી/શ્રીમતી  હાર્ડડીસ્ક તું આજે  છેલ્લો શ્વાસ લઇ  છેલ્લા પાંચ વરસ નો સાથ આમ છોડીને જઈશ તેમ નહોતું વિચાર્યું. તું જતા જતા મારા વર્ષો ની યાદ એવા  ફોટા અને ડેટા પણ તું તારા સાથે લઈ ગઈ.

ભલું થજો પેલા અધૂરા Backup નું બાકી આપનું તો પૂરું Pack Up  નક્કી જ હતું.

અને છેલ્લે "Backup લેતો નર સદા સુખીહવેથી Offline સાથે online Backup રાખવું જ રહ્યું.

રવિવાર, 16 ડિસેમ્બર, 2012

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ -3 (Hinglish)


હવે આપની રાષ્ટ્રભાષા હિન્દી ને Swype-Android  કૈક આ રીતે વધાવી ... Hinglish ને ભાષા ની વર્ગ માં મુકીને.


હમણાં સુધી આપને Hinglish  ને આપણે ફક્ત થોડા શબ્દો પુરતી સીમિત રાખી હતી પણ  લો હવે સંપૂર્ણ ભાષા તરીકે આવી ગઈ.
તો હવે છાપે રાખો hinglish……..

બુધવાર, 5 ડિસેમ્બર, 2012

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ -૨




  • Official release પહેલા ફોન root કરી  jelly bean 4.1.2  નાખી શકાયું.
  • બાળકો માં સૌથી પ્રિય એપ્લિકેશન રંગ પુરની અને ચિત્રકામ.
  • Google Now જાતે  વિચારી સલાહ આપશે કે  કામેં જવાનો સમય થાય ગયો, રસ્તામાં ટ્રાફિક બહુ છે( Google traffic), બાજુના સિનેમામાં કયું મુવી લાગ્યું છે..........
  • Instant Heart Rate app  થી હ્દય ના ધબકારા માપી શકાય. 

    Blogger news

    Blogroll

    About

    Add to Google