રવિવાર, 16 ડિસેમ્બર, 2012

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ -3 (Hinglish)


હવે આપની રાષ્ટ્રભાષા હિન્દી ને Swype-Android  કૈક આ રીતે વધાવી ... Hinglish ને ભાષા ની વર્ગ માં મુકીને.


હમણાં સુધી આપને Hinglish  ને આપણે ફક્ત થોડા શબ્દો પુરતી સીમિત રાખી હતી પણ  લો હવે સંપૂર્ણ ભાષા તરીકે આવી ગઈ.
તો હવે છાપે રાખો hinglish……..

2 ટિપ્પણીઓ:

  1. હિન્દી રાષ્ટ્રભાષા??

    http://laxmirangam.blogspot.com/2011/12/national-language-or-official-language.html#comment-form

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. સાહેબ,
      સ્કૂલમાં એજ ભણ્યા કે હિન્દી આપની રાષ્ટ્રભાષા છે. થોડું googling કર્યું તો કૈક આવું મળ્યું.
      अनुच्छेद 343. संघ की राजभाषा--
      (1) संघ की राजभाषा हिंदी और लिपि देवनागरी होगी, संघ के शासकीय प्रयोजनों के लिए प्रयोग होने वाले अंकों का रूप भारतीय अंकों का अंतर्राष्ट्रीय रूप होगा।
      http://rajbhasha.nic.in/GOLPContent.aspx?t=const

      કાઢી નાખો

    Blogger news

    Blogroll

    About

    Add to Google