લેબલ ગુજરાતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુજરાતી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
રવિવાર, 16 ડિસેમ્બર, 2012
બુધવાર, 5 ડિસેમ્બર, 2012
Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ -૨
Posted on 03:30 PM by Unknown
- Official release પહેલા ફોન root કરી jelly bean 4.1.2 નાખી શકાયું.
- બાળકો માં સૌથી પ્રિય એપ્લિકેશન રંગ પુરની અને ચિત્રકામ.
- Google Now જાતે વિચારી સલાહ આપશે કે કામેં જવાનો સમય થાય ગયો, રસ્તામાં ટ્રાફિક બહુ છે( Google traffic), બાજુના સિનેમામાં કયું મુવી લાગ્યું છે..........
- Instant Heart Rate app થી હ્દય ના ધબકારા માપી શકાય.
ગુરુવાર, 29 નવેમ્બર, 2012
દિવાળીની ઉજવણી.....૮૩ કરોડ રૂ ના ફટાકડા થી .
Posted on 11:14 AM by Unknown
જોગાનુજોગ આ દિવાળી અને કુવૈત ના સંવિધાન ની સુવર્ણજયંતી એકજ દિવસે હતી.આમાં અમારા જોવાની મઝા પડી ગઈ.આ એક કલાક માં સૌથી વધારે ફટાકડા ફોડવાનો નવો વિશ્વ વિક્રમ બનાવ્યો છે.એને આ ઉજવણી માં ૮૩ કરોડ રૂ નો ખર્ચ થયો હતો. જે થયું આપને તો બહુ મઝાઆવી બાકી તો આવા ફટાકડા તો ફક્ત TVમાંજ જોયા હતા..........
નોંધ: બે ફોટા છોડીને બાકીના ફોટા બીજા ક્લીક કરેલા છે.
રવિવાર, 6 મે, 2012
સત્યમેવ જયતે
Posted on 10:54 PM by Unknown
સત્યમેવ જયતે
આજે આમીર ખાન નો TV Show સત્યમેવ જયતે પ્રસારિત થયો.
Social Media માં
બહુ વખાણ થયા.
કાર્યકર
સારી રીતે પ્રસ્તુત કરવામાં
આવ્યો હતો અને પેહલા એપિસોડ નો વિષય
એ સમાજની દુખતી
નસ સમાન સ્ત્રી-ભ્રૂણ હત્યા/ દીકરા ની લાલસા
માં સભ્ય સમજ માં
કરતું હલકટ કૃત્ય હતું. આ એક બહુજ વિચાર માંગીલે તેવો
વિષય છે. ફક્ત
જન જાગૃતિ લાવી ને ભ્રૂણ હત્યા રોકીશું છતાંયે આ સમાજે બનાવેલી
સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા
ક્યારે દૂર થશે.
દીકરી-દીકરા
વચ્ચેના ભેદભાવના ઘણા કારણોમાં મોટું
કારણ અ પણ છે કે આપને બધું એક વેપારીની દ્રષ્ટીકોણ જોઈ
છે.
“દીકરીને સારું
ભણતર આપીશું તો પણ તે
લગન પછી સાસરે
જતી રેહશે”
“દીકરી
ના લગન લેવા
શે તો
દહેજ આપવું પડશે”
“દીકરો તો ઘડપણની લાઠી છે”
“દીકરી
ના તો ઘરનું પાણી પણ ના પીવાય “
પહેલા આપણા અને પછી સમાજના
વિચારો ને બદલવાની જરૂર
છે. ફક્ત થોડા doctor ને
સજા આપવાથી સ્ત્રી-ભ્ર્રુણ હત્યા
રોકવાની નથી.
સમાજ માં
વ્યાપી ગયલી એક
એક બડી ને નીકળી ફેકવી પડશે. ફક્ત
TV Show દરમિયાન
બે આંસુ ટપકાવી દેવા થી કામ નહિ ચાલે. ઘણા કઠોર નિર્ણય લેવા પડશે આપની આવનાર પેઢી માટે
આપને આપના પુર્ખોના સિદ્ધાતો રીતિ રિવાજો અને વંશપરંપરા નેઉખેડી ફેંકવી પડશે. ત્યારેજ આ
ભેદભાવ નો સાચો
ઉકેલ આવશે.
સોમવાર, 30 જાન્યુઆરી, 2012
પ્રત્યાગમન
Posted on 10:52 AM by Unknown
મારા બ્લોગ મિત્રો
લાંબા વિરામ પછી ફરી લખવાનું કરી રહ્યો છું. બહુ કામ, નવી નોકરી, નવું વરસ, અને આળસ બધું સાથે આવ્યું.
ચાલો જાગ્યા ત્યારથી સવાર. :) આજથી ફરી લખવાનું સારું કરું છું , નિર્ણય કર્યો છે કે અઠવાડિયામાં એક પોસ્ટ તો મુકવિજ.
ગુરુવાર, 6 ઑક્ટોબર, 2011
આજે મન પટ પર બે શબ્દો છવાયેલો રહેશે: Jobs & Job
Posted on 08:17 AM by Unknown
સ્ટીવ જોબ્સના મૃત્યુના ખૂબજ iદુ:ખ્ થયુ.
મંગળવાર, 4 ઑક્ટોબર, 2011
થોડી ગમ્મત
Posted on 09:04 AM by Unknown
થોડી ગમ્મત.
જો અંગ્રેજી
ક્રિકેટર ના નામો ને આપને ગુજરાતી માં ભાષાંતર કરીએ તો કેવી મઝા પડે.
|
Rose Taylor
|
ગુલાબ દરજી
|
|
Michel Clark
|
માઇકલ કારકુન
|
|
Steven Smith
|
સ્ટીવન લુહાર
|
|
Cameron White
|
કેમરૂન સફેદ
|
|
Ian Bell
|
ઇયાન
ઘંટ
|
|
Ian Blackwell
|
ઇયાન
કાળોકૂવો
|
|
Grahm Onions
|
ગ્રહામ કાંદો
|
|
Christopher Read
|
ક્રિસ્તોફર
વાંચતો
|
|
Ryan Sidebottom
|
રયાન બાજુનીચે
|
|
Grame Swann
|
ગ્રાહ્મ બતક
|
|
Jemes Tredwell
|
જેમ્સ સારોધંધો
|
|
Regan West
|
રેગન પશ્ચિમ
|
|
Gray Wilson
|
ઝાંખો વિલસન
|
|
Mark Boucher
|
માર્ક કસાઈ
|
|
Ahwell Prince
|
અહવેલ
રાજકુંવર
|
મંગળવાર, 26 જુલાઈ, 2011
ગૂગલે+
Posted on 02:17 PM by Unknown
એક સારા સમાચાર.... ગૂગલ + મારી office ચાલે છે.
બાકી અમરા IT security એ તો બધું બ્લોક કરી રાખ્યું છે. જોવાનું છે કે ગૂગલ + કેટલા દિવસ ચાલે છે. ( પર આધાર રાખે છે ક્યારે તેમને ખબર પડે છેકે ગૂગલે + ચાલે છે ?)
facebook, messenger, ઓરકુટ , બધું જ બંધ કામ ના સમય માં સમાજ સેવા નહિ ( no sosial network in working hour)
બાકી અમરા IT security એ તો બધું બ્લોક કરી રાખ્યું છે. જોવાનું છે કે ગૂગલ + કેટલા દિવસ ચાલે છે. ( પર આધાર રાખે છે ક્યારે તેમને ખબર પડે છેકે ગૂગલે + ચાલે છે ?)
facebook, messenger, ઓરકુટ , બધું જ બંધ કામ ના સમય માં સમાજ સેવા નહિ ( no sosial network in working hour)
ગુરુવાર, 21 જુલાઈ, 2011
બહારગામ માં કોઈ ઓળખીતું મળી જાય તો નજદીકનો મિત્ર બની જતો હોય છે
Posted on 11:29 AM by Unknown
આજે ઓફિસમાં એક ગુજરાતી સજ્જન સાથે મુલાકાત થઈ. ઘણા સમય પછી કોઈના સહતે ગુજરાતી માં વાત કર્યાનો આનદ મળ્યો. બહારગામ માં કોઈ ઓળખીતું મળી જાય તો નજદીકનો મિત્ર બની જતો હોય છે.
પણ કેવી વિચિત્રતા અહી પડોશી દેશના (પાકિસ્તાન,બાંગ્લાદેશ,નેપાળ)લોકો સાથે હિન્દી માં વાત કરવાની અને આપના દેસ ના ( દક્ષિણ ભારતીય ) જોડે ઈંગ્લીશ કે અરબિક્ માં વાત કરવાની .
પણ કેવી વિચિત્રતા અહી પડોશી દેશના (પાકિસ્તાન,બાંગ્લાદેશ,નેપાળ)લોકો સાથે હિન્દી માં વાત કરવાની અને આપના દેસ ના ( દક્ષિણ ભારતીય ) જોડે ઈંગ્લીશ કે અરબિક્ માં વાત કરવાની .
મંગળવાર, 19 જુલાઈ, 2011
ચાલો તમેન કહું મારી બ્લોગ લાઈફ ની પાપા પગલીઓ
Posted on 01:21 PM by Unknown
ચાલો હું નવી સરૂઆત કરું. ઘણા વરસો થી આવી ઈચ્છા હતી કે કઈંક ગુજરાતી માં લખું.
બ્લોગ મા શું લકહવું તેની આવડત નોહતી.
પણ સદભાગ્ય કે ReadGujarati જેવી થોડી વેબસાઈટ થી કઈ લખવાની ની પ્રેરણા મળી.
આ સાથે મારો પ્રથમ ગુજરાતી બ્લોગ સારું કરું છે. ભલું થજો ગૂગલ ગુજરાતી નો જેના જોડા આટલું સરસ અને સહેલાય થી લાખી સકાય છે
જોડણી માં ભૂલચૂક લેવીદેવી. ( નવો નિશાળીઓ છું )
બ્લોગ મા શું લકહવું તેની આવડત નોહતી.
પણ સદભાગ્ય કે ReadGujarati જેવી થોડી વેબસાઈટ થી કઈ લખવાની ની પ્રેરણા મળી.
આ સાથે મારો પ્રથમ ગુજરાતી બ્લોગ સારું કરું છે. ભલું થજો ગૂગલ ગુજરાતી નો જેના જોડા આટલું સરસ અને સહેલાય થી લાખી સકાય છે
જોડણી માં ભૂલચૂક લેવીદેવી. ( નવો નિશાળીઓ છું )
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)













