- બીજાનો મહેલ જોઈ આપણી ઝૂંપડી બાળવી નહીં.
- Smartphone લેતા પહેલા ઇંટરનેટ લેવું.
- ઘરમાં કંકાસ ઊભો કરવો ( શું આખો દિવસ mobile માં જ રચ્યાપચ્યા રહો છો )
- Smartphone ને આપને સમજ્યા પહેલા ટાબરીયાઓ સમજી જાય.
- દાતણ કરતા પહેલા phone દર્શન કરવા.
- Android AD-Hoc થી connect થતો નથી.
- Windows 7 માં software Access point configure કરી internet વાપરી શકાય.
- Mobile ને દર ચાર કલાકે ધાવણ આપવું ( charge કરવો )
લેબલ કંકાસ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ કંકાસ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
બુધવાર, 26 સપ્ટેમ્બર, 2012
Smartphone આવ્યા (લાવ્યા) પછી નું જ્ઞાન.
Posted on 04:37 PM by Unknown
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
