આ બ્લોગ Wordpress ઉપર
ખસેડાયો હોઈ http://mastmustu.wordpress.com ઉપર મુલાકાત લેવા વિનંતી....
ગુરુવાર, 28 ફેબ્રુઆરી, 2013
સોમવાર, 24 ડિસેમ્બર, 2012
હાર્ડડીસ્ક ને શ્રદ્ધાંજલિ
Posted on 02:26 PM by Unknown
શ્રી/શ્રીમતી હાર્ડડીસ્ક તું
આજે છેલ્લો શ્વાસ લઇ છેલ્લા પાંચ
વરસ નો સાથ આમ છોડીને જઈશ તેમ નહોતું વિચાર્યું. તું જતા જતા મારા વર્ષો ની યાદ એવા ફોટા અને ડેટા પણ તું તારા સાથે લઈ ગઈ.
ભલું થજો પેલા અધૂરા Backup નું બાકી આપનું તો પૂરું Pack Up નક્કી જ હતું.
અને છેલ્લે "Backup
લેતો નર સદા સુખી" હવેથી Offline સાથે online Backup રાખવું જ રહ્યું...
રવિવાર, 16 ડિસેમ્બર, 2012
Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ -3 (Hinglish)
Posted on 02:27 PM by Unknown

હવે આપની રાષ્ટ્રભાષા હિન્દી ને Swype-Android કૈક આ રીતે વધાવી ... Hinglish ને ભાષા ની વર્ગ માં મુકીને.
હમણાં સુધી આપને Hinglish
ને આપણે ફક્ત થોડા શબ્દો
પુરતી સીમિત રાખી હતી પણ લો હવે સંપૂર્ણ
ભાષા તરીકે આવી ગઈ.
તો હવે છાપે રાખો hinglish……....
બુધવાર, 5 ડિસેમ્બર, 2012
Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ -૨
Posted on 03:30 PM by Unknown
Official release પહેલા ફોન root કરી jelly bean 4.1.2 નાખી શકાયું.
બાળકો માં સૌથી પ્રિય એપ્લિકેશન રંગ પુરની અને ચિત્રકામ.
Google Now જાતે વિચારી સલાહ આપશે કે કામેં જવાનો સમય થાય ગયો, રસ્તામાં ટ્રાફિક બહુ છે( Google traffic), બાજુના સિનેમામાં કયું મુવી લાગ્યું છે..........
Instant Heart Rate app થી હ્દય ના ધબકારા માપી શકાય.
...
ગુરુવાર, 29 નવેમ્બર, 2012
દિવાળીની ઉજવણી.....૮૩ કરોડ રૂ ના ફટાકડા થી .
Posted on 11:14 AM by Unknown

જોગાનુજોગ આ દિવાળી અને કુવૈત ના સંવિધાન ની સુવર્ણજયંતી એકજ દિવસે હતી.આમાં અમારા જોવાની મઝા પડી ગઈ.આ એક કલાક માં સૌથી વધારે ફટાકડા ફોડવાનો નવો વિશ્વ વિક્રમ બનાવ્યો છે.એને આ ઉજવણી માં ૮૩ કરોડ રૂ નો ખર્ચ થયો હતો. જે થયું આપને તો બહુ મઝાઆવી બાકી તો આવા ફટાકડા તો ફક્ત TVમાંજ જોયા હતા..........
નોંધ: બે ફોટા છોડીને બાકીના ફોટા બીજા ક્લીક કરેલા છે...
બુધવાર, 26 સપ્ટેમ્બર, 2012
Smartphone આવ્યા (લાવ્યા) પછી નું જ્ઞાન.
Posted on 04:37 PM by Unknown
બીજાનો મહેલ જોઈ આપણી ઝૂંપડી બાળવી નહીં.
Smartphone લેતા પહેલા ઇંટરનેટ લેવું.
ઘરમાં કંકાસ ઊભો
કરવો ( શું આખો દિવસ mobile માં જ રચ્યાપચ્યા રહો છો )
Smartphone ને આપને સમજ્યા પહેલા ટાબરીયાઓ સમજી જાય.
દાતણ કરતા પહેલા phone દર્શન કરવા.
Android AD-Hoc થી connect થતો નથી.
Windows 7 માં software Access point configure કરી internet વાપરી
શકાય.
Mobile...
રવિવાર, 6 મે, 2012
સત્યમેવ જયતે
Posted on 10:54 PM by Unknown
સત્યમેવ જયતે
આજે આમીર ખાન નો TV Show સત્યમેવ જયતે પ્રસારિત થયો.
Social Media માં
બહુ વખાણ થયા.
કાર્યકર
સારી રીતે પ્રસ્તુત કરવામાં
આવ્યો હતો અને પેહલા એપિસોડ નો વિષય
એ સમાજની દુખતી
નસ સમાન સ્ત્રી-ભ્રૂણ હત્યા/ દીકરા ની લાલસા
માં સભ્ય સમજ માં
કરતું હલકટ કૃત્ય હતું. આ એક બહુજ વિચાર માંગીલે તેવો
વિષય છે. ફક્ત
જન જાગૃતિ લાવી ને ભ્રૂણ હત્યા રોકીશું છતાંયે આ સમાજે બનાવેલી
સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા
ક્યારે દૂર થશે.
દીકરી-દીકરા
વચ્ચેના...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)