ગુરુવાર, 29 નવેમ્બર, 2012

દિવાળીની ઉજવણી.....૮૩ કરોડ રૂ ના ફટાકડા થી .


  જોગાનુજોગ આ દિવાળી અને કુવૈત ના સંવિધાન ની  સુવર્ણજયંતી એકજ દિવસે હતી.આમાં અમારા જોવાની મઝા પડી ગઈ.આ એક કલાક માં સૌથી વધારે  ફટાકડા ફોડવાનો નવો વિશ્વ વિક્રમ બનાવ્યો છે.એને આ ઉજવણી માં ૮૩ કરોડ રૂ નો ખર્ચ થયો હતો. જે થયું આપને તો બહુ મઝાઆવી બાકી તો આવા ફટાકડા તો ફક્ત TVમાંજ જોયા હતા..........














નોંધ: બે ફોટા છોડીને બાકીના ફોટા બીજા ક્લીક કરેલા છે.

બુધવાર, 26 સપ્ટેમ્બર, 2012

Smartphone આવ્યા (લાવ્યા) પછી નું જ્ઞાન.



  • બીજાનો મહેલ જોઈ આપણી ઝૂંપડી બાળવી નહીં.
  • Smartphone લેતા પહેલા ઇંટરનેટ લેવું.
  • ઘરમાં કંકાસ  ઊભો કરવો ( શું આખો  દિવસ mobile માં  રચ્યાપચ્યા રહો છો )
  • Smartphone ને આપને સમજ્યા  પહેલા ટાબરીયાઓ સમજી જાય.
  • દાતણ કરતા પહેલા phone દર્શન કરવા.
  • Android AD-Hoc  થી connect  થતો નથી.
  • Windows 7 માં software Access point configure કરી internet વાપરી શકાય.
  • Mobile ને દર ચાર કલાકે ધાવણ આપવું ( charge કરવો )

રવિવાર, 6 મે, 2012

સત્યમેવ જયતે



સત્યમેવ જયતે

આજે આમીર ખાન નો  TV Show  સત્યમેવ જયતે પ્રસારિત થયો.  Social Media માં બહુ વખાણ થયા.
કાર્યકર સારી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને પેહલા એપિસોડ નો વિષય એ સમાજની દુખતી નસ સમાન સ્ત્રી-ભ્રૂણ હત્યા/ દીકરા ની લાલસા માં સભ્ય સમજ માં કરતું હલકટ કૃત્ય   હતું.  આ એક  બહુ વિચાર માંગીલે તેવો વિષય છે.  ફક્ત જન જાગૃતિ લાવી ને ભ્રૂણ હત્યા રોકીશું છતાંયે   સમાજે  બનાવેલી સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા ક્યારે દૂર થશે.
દીકરી-દીકરા વચ્ચેના ભેદભાવના ઘણા કારણોમાં મોટું કારણ  પણ છે કે  આપને બધું એક વેપારીની દ્રષ્ટીકોણ જોઈ છે.
દીકરીને  સારું ભણતર આપીશું તો પણ તે લગન પછી સાસરે જતી રેહશે
દીકરી ના લગન લેવા શે તો દહે આપવું પડશે
દીકરો તો ઘડપણની  લાઠી છે
દીકરી ના તો ઘરનું  પાણી પણ ના પીવાય 
પહેલા આપણા  અને પછી સમાજના વિચારો ને બદલવાની જરૂર છે. ફક્ત થોડા doctor ને સજા આપવાથી સ્ત્રી-ભ્ર્રુણ હત્યા રોકવાની નથી. સમા માં વ્યાપી ગયલી એક એક બડી ને નીકળી ફેકવી પડશેફક્ત  TV Show  દરમિયાન બે આંસુ ટપકાવી દેવા થી કામ નહિ ચાલે. ઘણા કઠોર નિર્ણય લેવા પડશે આપની આવનાર પેઢી માટે આપને આપના પુર્ખોના સિદ્ધાતો રીતિ રિવાજો અને  વંશપરંપરા  નેઉખેડી ફેંકવી પડશે. ત્યારેજ આ ભેદભાવ નો સાચો ઉકેલ આવશે.


સોમવાર, 30 જાન્યુઆરી, 2012

પ્રત્યાગમન


મારા બ્લોગ મિત્રો

લાંબા વિરામ પછી ફરી લખવાનું કરી રહ્યો છું.   બહુ કામ, નવી નોકરી, નવું વરસ, અને આળસ બધું સાથે આવ્યું.

ચાલો જાગ્યા ત્યારથી સવાર.  :)   આજથી  ફરી લખવાનું સારું કરું છું , નિર્ણય કર્યો છે કે અઠવાડિયામાં એક પોસ્ટ તો મુકવિજ.

ગુરુવાર, 6 ઑક્ટોબર, 2011

આજે મન પટ પર બે શબ્દો છવાયેલો રહેશે: Jobs & Job

સ્ટીવ જોબ્સના  મૃત્યુના ખૂબજ  iદુ:ખ્ થયુ.

મંગળવાર, 4 ઑક્ટોબર, 2011

થોડી ગમ્મત


થોડી ગમ્મત.
જો અંગ્રેજી ક્રિકેટર ના નામો ને આપને ગુજરાતી માં ભાષાંતર કરીએ તો કેવી મઝા પડે.

Rose Taylor
ગુલાબ દરજી
Michel Clark
માઇકલ કારકુન
Steven Smith
સ્ટીવન લુહાર
Cameron White
કેમરૂન સફેદ
Ian Bell
ઇયાન ઘંટ
Ian Blackwell
ઇયાન કાળોકૂવો
Grahm Onions
ગ્રહામ કાંદો
Christopher Read
ક્રિસ્તોફર વાંચતો
Ryan Sidebottom
રયાન બાજુનીચે
Grame Swann
ગ્રાહ્મ બતક
Jemes Tredwell
જેમ્સ સારોધંધો
Regan West
રેગન પશ્ચિમ
Gray Wilson
ઝાંખો વિલસન
Mark Boucher
માર્ક કસાઈ
Ahwell Prince
અહવેલ રાજકુંવર

ગુરુવાર, 4 ઑગસ્ટ, 2011

IT Security નું ફિલ્મી ચક્કર







સૌજન્ય: ફોરવડ ઇમેલ

    Blogger news

    Blogroll

    About

    Add to Google